Surprise Me!

પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ| ધોરાજીમાં બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી

2022-07-16 272 Dailymotion

વરસાદી માહોલની સાથે પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે SDRF ની ટીમ પણ પોરબંદર પહોંચી છે. ધોરાજીમાં ભારે વરસાદ બાદ ધોરાજીના જેતપુર રોડની બદથી બદતર હાલત બની છે. બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Buy Now on CodeCanyon